સિહોર: નેસડા વાડીમાં ગેરકાયદેસર રીતે સંતાડેલા ઇંગ્લિશ દારૂની બોટલો ઝડપાય આરોપી હાજર નહીં મળી આવેલ
શિહોરના નેસડા ના પાવઠી વિસ્તાર તરીકે ઓળખાતો આ વાડી વિસ્તારમાં કિશોરભાઈ ની વાડીમાં સંતાડેલ ઇંગ્લિશ દારૂની બોટલો કંતાનમાં થી મળી આવેલ શિહોર પોલીસ દ્વારા રેડ દરમિયાન હાજર આરોપી નહીં મળી આવેલ ઇંગ્લિશ દારૂની 10 બોટલ કિંમત રૂપી 8000 સાથે મુદ્દા માલ ઝડપાયો પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી