સિહોર: સિહોર વળાવડ ફાટક પાસે ફોર વ્હીલ ના કારચાલકે બાઇકને ટક્કર મારી ગંભીર ઇજા પહોચાડી
સિહોર વળાવડ ફાટક પાસે કારચાલકે બાઇકને ટક્કર મારી સોનગઢથી ભાવનગર તરફ જતા સમયે સિહોર વળાવડ ફાટક નજીક અકસ્માત સર્જાયોGJ-03-MH-7874 નંબરની કારના ચાલકે બાઇકને ટક્કર મારતાં યુવકને માથા સહિત શરીરના ભાગે ઇજાઓઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે સિહોર સરકારી દવાખાને ખસેડાયોસારવાર બાદ યુવકે કારચાલક વિરુદ્ધ સિહોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી.