નખત્રાણા: નખત્રાણા થઈ પસાર થનારી નવી રેલવે લાઈનનો રૂટ બદલવા કિસાન સંઘની માંગ, પ્રાંત અધિકારી અને ધારાસભ્યને રજૂઆત
કચ્છમાં દેશલપરથી હાજીપીર વાયા નખત્રાણા નાખવામાં આવનારી નવી રેલવે લાઈનના સૂચિત રૂટમાં ફેરફાર કરવાની માંગ સાથે કિસાન સંઘ દ્વારા નખત્રાણા ખાતે તંત્રને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.