Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

નખત્રાણા: નેત્રામાં રખડતા ઢોરની અડફેટે વૃદ્ધનું મોત

Nakhatrana, Kutch | Feb 18, 2026
નેત્રામાં રખડતા ઢોરની અડફેટે વૃદ્ધનું મોત નખત્રાણાના નેત્રા ગામે 80 વર્ષીય ખેતાભાઈ ગંઢેરને રખડતા આખલાએ અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ભુજની હોસ્પિટલમાં ઓપરેશન બાદ ઘરે પરત ફરેલા વૃદ્ધની તબિયત લથડતા સારવાર દરમિયાન તેમનું કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાથી ગ્રામજનોમાં ભારે અરેરાટી વ્યાપી છે અને તંત્ર પાસે રખડતા ઢોરોને તાત્કાલિક ડબ્બે પૂરવાની માંગ ઉઠી છે. વિગત સાત વાગ્યે મળી હતી