Public App Logo
Profile Picture

Ibrahim Turk

@ib_turk
162880Followers
16Following
લખપત: લખપતના બરંદામાં યુવકના ભેદી મોતનું રહસ્ય અકબંધ: પોલીસે દફનવિધિ બાદ મૃતદેહ બહાર કાઢી ફોરેન્સિક પીએમ અર્થે મોકલ્યો
નખત્રાણા: નખત્રાણા ખાતે યોજાયેલ સ્વાગત બેઠકમાં વિવિધ પ્રશ્નો રજૂ થયા: ૧૭ જેટલી રજૂઆતો પર ચર્ચા
મુન્દ્રા: બેરાજા પાસે ઈશ્વરી ગ્લોબલ મેટલ કંપની સામે પ્રદૂષણ નિયંત્રણના ભંગ બદલ ગ્રામજનો દ્વારા પ્રતીક ધરણા અને આવેદનપત્ર પાઠવ્યું
નખત્રાણા: દેશલપર (ગુંતલી) ખાતે વવારૂઓએ ઘરોઘર ગરબાની શીખ માંગી સંસ્કૃતિ જાળવવાનું પૂરું પાડ્યું ઉત્કૃષ્ટ ઉદાહરણ
લખપત: માતાના મઢના મેળામાં કચ્છ એસટી વિભાગની તિજોરી છલકાઈ: રૂ. ૧.૧૫ કરોડની વિક્રમજનક આવક
મુન્દ્રા: ગાયોના મોતના મુદ્દે મુન્દ્રાના ઝરપરા ગામમાં ચક્કાજામ: ગ્રામજનો દ્વારા માંગણીઓનો લેખિત સ્વીકાર કરવાની માંગ
નખત્રાણા: દેશલપર નજીક ૧૦૮ એમ્બ્યુલન્સમાં મહિલાની સફળ પ્રસૂતિ: માતા અને નવજાત શિશુનો બચાવાયો જીવ
મુન્દ્રા: મુન્દ્રા-નવીનાળ રેલવે ટ્રેક પર ગૌવંશનો ગમખ્વાર અકસ્માત: 17થી વધુ ગૌવંશના મોત, ઈજાગ્રસ્તોની સારવાર શરૂ
લખપત: માતાના મઢ જતાં બાઈકચાલક યુવકનું એસટી બસ અડફેટે મોત
નખત્રાણા: નખત્રાણા PGVCL સ્ટોરમાં ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીઓ ઝડપાયા, રૂ. ૩ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે
મુન્દ્રા: મુન્દ્રામાં પ્રેમસંબંધની અદાવતમાં સર્જાયેલી ઝપાઝપી બાદ બે યુવાનોના મોત મામલે પોલીસ ખુલાસો
નખત્રાણા: નખત્રાણાના બીબર ગામે ભવ્ય રીતે યોજાઈ પરંપરાગત રામલીલા, ધારાસભ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
લખપત: માતાના મઢ ખાતે કચ્છ રાજવી પરિવાર દ્વારા પરંપરાગત પતરી વિધિ સંપન્ન
મુન્દ્રા: મુંદરામાં એસડી પે એપ્લિકેશન દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ
નખત્રાણા: નખત્રાણા તાલુકાના ખેડૂતો વીજકાપ મુદ્દે આકરા પાણીએ: PGVCL કચેરીએ ધરણાં યોજી વિરોધ નોંધાવ્યો
લખપત: કચ્છના દરિયાકાંઠે BSFનો સપાટો: કોટેશ્વર પાસેથી શંકાસ્પદ પાકિસ્તાની બોટ ઝડપાઈ
મુન્દ્રા: મુન્દ્રાના લૂણી પાસે ગરબા રમીને પરત ફરતા ત્રણ મિત્રોની કાર પલટી: ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો આક્ષેપ
લખપત: કચ્છના લખપત તાલુકાના કોટડા ગામે ભાણુશાલી યુવા ગ્રુપ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન
મુન્દ્રા: મુન્દ્રાના ટપ્પર ગામે મહાકાય ટ્રેલરમાંથી વીસ ટનના પવનચક્કીના પાર્ટ્સ રસ્તા પર પટકાયા: સદનસીબે મોટી જાનહાની ટળી
નખત્રાણા: નાગલપર ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: નખત્રાણા પોલીસે રૂ. ૪.૩૫ લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપ્યા
લખપત: સરહદી લખપત પંથકમાં પીવાના પાણી અને એસટી બસની ભારે તંગી, ગ્રામજનોમાં રોષ
નખત્રાણા: નખત્રાણાની લુડબાય ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર: વિકાસ કામોમાં ગેરરીતિ બદલ સરપંચ જબ્બાર જત હોદ્દા પરથી બરતરફ
મુન્દ્રા: મુન્દ્રા રોડ પર રંગલા પંજાબ હોટલ પાસે ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ: પોલીસની ભૂમિકા સામે ગંભીર સવાલો
મુન્દ્રા: મુંદરામાં જૈન સંગઠન દ્વારા રાહત દરે દવા વિતરણ સેવાનો શુભારંભ
નખત્રાણા: દેશલપરથી હાજીપીર દરગાહ સુધીના આરસીસી રોડનું કામ નિર્ધારિત સમય કરતાં વહેલું પૂર્ણ, ધારાસભ્યોએ લીધી મુલાકાત