Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse
Uttarakhand

નખત્રાણા: ભડલી પાસે એક્ટિવા પરથી પડી જતાં મહિલાનું મોત

Nakhatrana, Kutch | Feb 20, 2026
ભડલી પાસે એક્ટિવા પરથી પડી જતાં મહિલાનું મોત.​નખત્રાણાના મોટા અંગિયા ગામનું દંપતી આજે સવારે એક્ટિવા પર ભુજ આવી રહ્યું હતું, ત્યારે ભડલી પાસે પાછળ બેઠેલાં મરીયમબેન અદ્રેમાન બકાલી (42) અચાનક નીચે પડી ગયા હતા. માથામાં ગંભીર ઇજા થવાથી તેમને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વિગત સાત વાગ્યે મળી હતી