Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

નખત્રાણા: નખત્રાણા પોલીસ દ્વારા ૧૦૦ વાહનોમાંથી બ્લેક ફિલ્મ અને LED લાઈટો ઉતારાઈ

Nakhatrana, Kutch | Feb 17, 2026
નખત્રાણા પોલીસ દ્વારા ૧૦૦ વાહનોમાંથી બ્લેક ફિલ્મ અને LED લાઈટો ઉતારાઈ નખત્રાણા પીઆઈ જે.ડી. સરવૈયાએ ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી વથાણ ચોકમાં મેગા ડ્રાઈવ યોજી હતી. આ કામગીરી હેઠળ અંદાજે ૧૦૦ વાહનોનું ચેકિંગ કરી આંખો અંજવતી એલઈડી લાઈટો અને બ્લેક ફિલ્મો સ્થળ પર જ ઉતરાવી દંડનીય કાર્યવાહી કરાઈ હતી. સાથે જ અકસ્માત નિવારવા રેડિયમ લગાવી ટ્રાફિક નિયમોની સમજણ અપાઈ હતી.
નખત્રાણા: નખત્રાણા પોલીસ દ્વારા ૧૦૦ વાહનોમાંથી બ્લેક ફિલ્મ અને LED લાઈટો ઉતારાઈ - Nakhatrana News