Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
Haryana
शादी
Crimenews
Bhind
Breaking
Election
Politics
Jodhpur

નખત્રાણા: ધારાસભ્ય પી.એમ. જાડેજાની અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે સૌજન્ય મુલાકાત

Nakhatrana, Kutch | Feb 16, 2026
ધારાસભ્ય પી.એમ. જાડેજાની અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે સૌજન્ય મુલાકાતગાંધીનગર ખાતે ૧૫મી વિધાનસભાના આઠમા સત્રના પ્રથમ દિવસે ધારાસભ્ય પી.એમ. જાડેજાએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમની સાથે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા અને ધારાસભ્ય કેશુભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત દરમિયાન સંસદીય કાર્યપ્રણાલી અને વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વિગતો છ વાગ્યે મળી હતી