Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur

નખત્રાણા: કે.વી હાઇસ્કુલ રોડ પર રેતીના કારણે અકસ્માત, એક્ટિવા ચાલક ગંભીર

Nakhatrana, Kutch | Feb 19, 2026
કે.વી હાઇસ્કુલ રોડ પર રેતીના કારણે અકસ્માત, એક્ટિવા ચાલક ગંભીર.નખત્રાણાના કેવી હાઇસ્કુલ રોડ પર રસ્તા પર પથરાયેલી રેતીના કારણે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક્ટિવા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં રેતી હટાવવામાં ન આવતા વાહનચાલકોના જીવ જોખમાઈ રહ્યા છે. તંત્રની આ ઘોર બેદરકારી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિગતો આઠ વાગ્યે મળી હતી