Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

સિહોર: શિહોરના ગ્રામ્ય પંથકમાં જોરદાર વરસાદ, વરલ, ટાણા, બેકડી સહિત ગામોમાં વરસાદ - વરલમાં ફરી નદી બે કાંઠે

Sihor, Bhavnagar | Jul 3, 2026
હવામાન ખાતાની આગાહી મુજબ ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી હતી જેના પગલે સિહોરના ગ્રામ્ય વિસ્તારની અંદર ટાણા વરલ બેકડી સહિતના ગામોની અંદર ભારે વરસાદ ચાલુ ઉપરાંત પવન સાથે વરસાદ ચાલુ થતા ખેડૂતોમાં ખુશી વાવણી લાયક વરસાદ પડતા છેલ્લા ઘણા સમયથી ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા વરસાદની વરલ નદી ફરી બે કાંઠે આવી