ગાંધીધામ: ‘એ’ ડિવિઝન પોલીસે ગળપાદર વિસ્તારમાંથી જુગારનો ગુનો ઝડપી પાડ્યો
એ ડિવિઝન પીઆઈ એમ.જે. રાઠોડ તથા ટીમે જુગારની બદીને નાથવા માટે સફળ કાર્યવાહી હાથ ધરી જુગાર રમતા છ આરોપીઓ ગોવિંદ માધાભાઈ પ્રજાપતિ,નારણ દજાભાઈ કોલી,કનૈયાલાલ નરભેરામ રાઠોડ,ખોડાભાઈ શીવાભાઈ કુંભાર,દેવેન્દ્રસિંહ જીવુભા ઝાલા અને રામદેવસિંહ વેલુભા જાડેજાને ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડ રકમ 10,170 કબજે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.