માંડવી: કોસાડી ગામે ચોરીની ઘટના બની, પોલિસે કાર્યવાહી હાથ ઘરી
Mandvi, Surat | Feb 24, 2026 માંડવી તાલુકાના કોસાડી ગામમાં રાત્રિ સમયે તસ્કરોએ એક રહેણાંક મકાનને નિશાન બનાવ્યું હતું. અજાણ્યા ચોરોએ મકાનનો પાછળનો દરવાજો તોડી ઘરમાંથી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.ગામમાં રહેતા સોમાભાઈ પટેલ અને તેમનો પરિવાર રાત્રિના સમયે ઘરના આગળના રૂમમાં અને પહેલા માળે સૂતો હતો.ત્યારે ઘટના બની હતી