માંડવી: નગરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સહિત ઠેર ઠેર શિવરાત્રી પર્વની ભક્તિ ભાવ સાથે ઉજવણી કરાઈ
Mandvi, Surat | Feb 15, 2026 માંડવી નગરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી પર્વની ભક્તિ ભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી લઘુરુદ્ર શોભાયાત્રા ના કાર્યક્રમો યોજાયા હતા મહાકાલ સેના દ્વારા ઉજવણી કરવામાં આવી હતી