Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

માંડવી: તાલુકા મથક ખાતે ધારાસભ્ય કુંવરજીભાઇ હળપતિ ના હસ્તે ડોર ટુ ડોર કચરાના નિકાલ માટેની ઇ.રીક્ષા નું લોકાર્પણ કરાયું

Mandvi, Surat | Feb 12, 2026
માંડવી તાલુકા મથક ખાતે ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ ના હસ્તે ડોર ટુ ડોર કચરાના નિકાલ માટે ઇ રીક્ષા નું લોકાર્પણ કરાયું હતું સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ઇ રીક્ષાની ફાળવણી કરવામાં આવી હતી