માંડવી: કાકરાપાર મોક એક્સરસાઇઝ, કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક.
Mandvi, Surat | Feb 17, 2026 આગામી 27 ફેબ્રુઆરીના રોજ કાકરાપાર ન્યુકિ્લયર પાવર પ્લાન્ટ ખાતે યોજાનારી મોક એક્સરસાઇઝના આગોતરા આયોજન માટે જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી.બેઠકમાં ડિસિ્ટ્રક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા મોક એક્સરસાઇઝ અંગે વિગતવાર| જાણકારી આપી હતી. આ દરમિયાન દરેક વિભાગને સોંપવામાં આવેલી કામગીરીથી વાકેફ કરવામાં આવ્યા હતા.