Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

માંડવી: તાલુકા મથક ખાતે ₹.૭.૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર ગરેડીયા પુલનું ખાતમુરત ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ ના હસ્તે કરાયું

Mandvi, Surat | Feb 14, 2026
માંડવી તાલુકા મથક ખાતે ગરેડીયા પુલનું રૂપિયા સાડા સાત કરોડના ખર્ચે નિર્માણ થનાર છે જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિના હસ્તે કરવામાં આવ્યું હતું આ સમયે માંડવી ખાતે નવા સર્કિટ હાઉસ નું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવ્યું હતું