Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

માંડવી: રિવરફ્રન્ટ પર સ્વદેશી મેળાનો પ્રારંભ:સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસિ્થતિમાં ઉદ્ઘાટન

Mandvi, Surat | Feb 20, 2026
માંડવી નગરપાલિકા દ્વારા સૂર્યપુત્રી તાપી નદીના કિનારે| આવેલા રિવરફ્રન્ટ ખાતે 'સ્વદેશી મેળો' શોપિંગ ફેસિ્ટવલનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ મેળાનું ઉદ્ઘાટન બારડોલીના લોકસભા સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસિ્થતિમાં થયું હતું.|