Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
स्कूल
Haryana
शादी
Crimenews
Agra
Bhind
Breaking

માંડવી: ગરેડીયા પુલના નિર્માણ માટે ₹ ૭.૫૦ કરોડની ગ્રાન્ટ મંજુર થતા ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો

Mandvi, Surat | Feb 13, 2026
ગરેડીયા પૂલના નિર્માણ માટે રાજ્ય સરકારે રૂપિયા 7.50 કરોડ મંજુર કરતા ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ રાજ્યના મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી નો આભાર માન્યો હતો તારીખ 14 મીના રોજ પુલના નિર્માણ કાર્યનો પ્રારંભ ધારાસભ્ય કુંવરજી હળપતિના હસ્તે કરાશે