સિહોર: શિહોરના ગ્રામ્ય પંથક વરલમાં ધોધમાર વરસાદ ખેડૂતોમાં ખુશાલી વાવણી લાયક વરસાદ થાતા નદી આવી બે કાંઠે
શિહોરના ગ્રામ્ય પંથક વરલ ની અંદર આજે બપોરના સમયે ધોધમાર વરસાદ પડ્યો હતો અચાનક વાતાવરણમાં આવેલા પલટાબાદ વરસાદ છે તે ધોધમાર પડતાં ખેડૂતોમાં ખુશ ખુશાલ જોવા મળી હતી જોકે વરસાદથી ખેડૂતોને વાવણી લાયક વરસાદ થાતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે વરલની નદી છે જે બે કાંઠે આવી હતી પેરેગ્રાફ જો નો વરસાદ જોવા માટે અને નદીમાં આવેલા પૂરને જવા માટે ઉમટી પડ્યા હતા