મોરવા હડફ: માનગઢ ધામ ખાતે મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા આયોજિત ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગમાં ધારાસભ્ય નિમિષાબેન સુથાર ઉપસ્થિત રહ્યા હતા
ઐતિહાસિક અને પવિત્ર તીર્થધામ માનગઢ ખાતે મહીસાગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગમાં મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે ખાસ ઉપસ્થિતિ હાજરી આપી હતી.