જાંબુઘોડા: જાંબુઘોડા ખાતે ‘બ્રધર્સ ગ્રુપ કાલીયાવાવ’ અને ‘બાળ યુવક મંડળ’ દ્વારા ગણેશજીની ભવ્ય આગમન યાત્રા યોજાઈ
ગણેશોત્સવને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે જાંબુઘોડા ખાતે ‘બ્રધર્સ ગ્રુપ કાલીયાવાવ’ તેમજ ‘બાળ યુવક મંડળ’ના સંયુક્ત ઉપક્રમે વિઘ્નહર્તા દેવ શ્રી ગણેશજીની ભવ્ય આગમન યાત્રા ધામધૂમથી યોજાઈ હતી.