ગાંધીધામ: એસપી સાગર બાગમાર સાહેબે આપી માહિતી : એકલધાર નજીક મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો,આરોપી ઝડપાયો
આડેસર પોલીસ દ્વારા એકલધાર નજીક નેશનલ હાઈવે પર મળી આવેલી અજાણી મહિલાની લાશના હત્યા કેસનો ભેદ ઉકેલી આરોપી પ્રવીણ ઉર્ફે મંગુ ગિરીશચંદ્ર યાદવને ઝડપી પાડવામાં આવ્યો છે.આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.