જાંબુઘોડા: પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈના નિવાસસ્થાને યોજાયો સ્નેહમિલન સમારોહ
વર્ષના પ્રથમ દિવસે સમગ્ર પંથકમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. આ પાવન અવસરે જાંબુઘોડા ખાતે તા.10 નવેમ્બર મંગળવાર ના રોજ પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈના નિવાસસ્થાને એક વિશેષ શુભેચ્છા મુલાકાત અને સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું.