ખંભાત: ખંભાત શહેરમાં કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો 77મો વનમહોત્સવ યોજાયો.
Khambhat, Anand | Aug 21, 2026 ખંભાતની શ્રી જબરેશ્વર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો 77મો વનમહોત્સવ યોજાયો હતો.કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી,સાંસદ મિતેષભાઇ પટેલ, ધારાસભ્ય ચિરાગભાઇ પટેલ,જિલ્લા તાલુકા પંચાયત પ્રમુખ જીલુભા સિંધા, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી દેવાહુતી,રામરતન નાલા (વન સરક્ષક શ્રી, જૂનાગઢ), સુરેશકુમાર મીના વનવિભાગ આણંદ, તાલુકા પંચાયત પ્રમુખ મંગળભાઇ સોલંકી, પાલિકા પ્રમુખ - મંજુલાબેન રાણા, પ્રાંત અધિકારી કુંજલ શાહ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર એન.બી. દેસાઈ હાજર રહ્યા હતા.