નખત્રાણા: નખત્રાણાથી વિરાણી નાની-મોટી માર્ગ પર કાંટાળી ઝાડીરૂપી આડશ દૂર કરાઈ: વાહનવ્યવહાર સુગમ બનતાં અકસ્માતનો ભય ટળ્યો
નખત્રાણા તાલુકા મથકથી ઐતિહાસિક વિરાણી નાની અને મોટી તરફ જતા મુખ્ય ગ્રામીણ ડામર માર્ગની બંને બાજુએ ચોમાસા બાદ બેફામ વધી ગયેલી ગાંડા બાવળ અને કાંટાળી ઝાડીઓ તંત્ર દ્વારા જેસીબી મશીનરી લગાવીને સદંતર દૂર કરવામાં આવી છે.