Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

સિહોર: સોનગઢ પોલીસ દ્વારા પીપરલા પાસેથી ડુંગર ઉપર ખુલી જગ્યામાં જુગાર રમતા ત્રણ ઝડપાયા ગણના પાત્ર જુગાર

Sihor, Bhavnagar | Jul 9, 2026
સોનગઢ પોલીસ દ્વારા પીપરલા રોડ ઉપર ડુંગર ઉપર ખુલી જગ્યામાં જુગાર રમતા ત્રણ લોકો ઝડપાયા ગણના પાત્ર જુગાર સોનગઢ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ રોકડ રકમ ₹10,260 સાથે ગંજીપાના ના પાના ના મુદ્દા માલ સાથે ત્રણને ઝડપી પાડી ધોરણસર ની કાર્યવાહી સોનગઢ પોલીસ દ્વારા કરવામાં આવી હતી