સિહોર: સિહોર તાલુકાના ભડલી ગામે હિંસક પશુ દ્વારા એક વાછરડાનું મારણ
શિહોર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી હિંસક પશુ દ્વારા મરણનું પ્રમાણ વધતું જાય છે ત્યારે ખરેખર ખેડૂતો ભયના વધારે જીવતા હોય ગઈકાલે રાત્રિના સમયે શિહોર તાલુકાના ભડલી ગામે માલસુરભાઈ રબારી ની વાડીમાં બાંધેલ વાછરડી ને ઢસડી જય માર ણ કર્યું આ પંથકમાં રોજનો બનાવ બનતો જાય છે મરણનો વન્ય પ્રાણી પર તાત્કાલિક અંકુશ લાવવા માંગ કરવામાં આવે છે