સિહોર: સિહોરી માતાના મંદિર નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, એક શખ્સ પોલીસની ઝપટે
સિહોરમાં મંદિર પાસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો સિહોરી માતાના મંદિર નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, એક શખ્સ પોલીસની ઝપટેસિહોરી માતાના મંદિર તરફ જવાના રસ્તા નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો પોલીસે સ્થળ પરથી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો મળી આવતા રાહુલભાઈ ભરતભાઈ હલુકા (ઉંમર 24) નામના શખ્સને ઝડપી લીધો જપ્ત કરાયેલા વિદેશી દારૂની કુલ કિંમત રૂ. 48000જેટલી હોવાનું સામે આવ્યું છે.