Public App Logo
Jansamasya
Weather
Noida
Indianews
New_delhi
Akhileshyadav
Newsupdate
Upnews
Dehradun
Viralvideo
Pressconference
Latestnews
Shorts
Samajwadiparty
Baghpat
Pratapgarhnews
Himachalpradesh
Livenews
���ीडियो
Haryananews
Rajasthanpolice
Chandigarh
���ुवक
Hoshiarpur
���ुस्लिम
South_delhi
Loksabha
���मकी
Donaldtrump
���ध्य

અંજાર: પોલીસે ગુમ થયેલા મોબાઈલ અને દાગીના પોલીસ સ્ટેશન ખાતે મૂળ માલિકોને પરત કર્યા

Anjar, Kutch | Nov 30, 2025
અંજાર પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજી “સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ’”સૂત્રને સાર્થક કરતાં, સી.ડી.આર. અને સી.ઈ.આઈ.આર.પોર્ટલની મદદથી ૩,૨૦,૦૦૦ ની કિંમતના ગુમ થયેલા ૧૫ મોબાઈલ ફોન શોધી,સાથે જ ગુનામાં રીકવર થયેલી ૧,૫,૦૦૦ ની કિંમતની સોનાની ચેઈન પણ મૂળ માલિકને કોર્ટના હુકમ મુજબ પોલીસ ઈન્સપેક્ટર એ.આર.ગોહીલના હસ્તે સુપ્રત કરવામાં આવી હતી.આ કામગીરી અંજાર પીઆઈ એ.આર. ગોહિલ, પીએસઆઇ જે.એસ ચુડાસમા,આર.એસ ઝાલા અને સ્ટાફ દ્વારા કરવામાં આવી.