સિહોર: સિહોર તાલુકા પંચાયત ભરતી કેમ્પ વિવાદમાં નવો ખુલાસો.આયોજકના ખુલાસા બાદ ₹350 વસૂલાતના આક્ષેપો પાયા વિહોણા હોવાનો દાવો
સિહોર તાલુકાપંચાયતનાકમ્પાઉન્ડમાંયોજાયેલાSISસિક્યુરિટી ભરતી કેમ્પને લઈને ઉઠેલા ₹350 વસૂલાતના આક્ષેપો વચ્ચે આયોજક દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છેઆયોજકના જણાવ્યા મુજબ ભરતી પ્રક્રિયા અંગે 10 સપ્ટેમ્બરે TDOને વોટ્સએપ મારફતે જાણ કરવામાં આવી હતી તેમજ DDOને લેખિતમાં પણ માહિતગાર કરાયા હતા. ₹,350 ઓનલાઇન ફોર્મ ફી અંગે ઉમેદવારોને અગાઉથી માહિતી આપવામાં આવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.સમગ્ર ભરતી પ્રક્રિયા અંગે જરૂરી મંજૂરી અને જાણકારી આપવામાં આવી હોવાનો જણા