વલ્લભીપુર: વલ્લભીપુર તાલુકાના હળિયાદ ગામે જાહેરમાં જુગાર રમતા શખ્સો ઝડપાયા
વલભીપુર તાલુકાના હળિયાદ ગામે જાહેર જગ્યા પર જુગાર રમતા ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા ગત તારીખ 4 જૂન ના રાત્રીના સમયે પોલીસના માણસો ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે ખાનગી રાહે બાતમી મળતા હળિયાદ ગામના વાડી વિસ્તારમાં રેડ કરતા પૈસા પાના વતી જુગાર રમતા ઈસમોને પોલીસે ઝડપી લઇ ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી હતી .