Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

વલ્લભીપુર: નગરપાલિકાએ હાઇવે પર થોડા સમય પહેલા નાખેલી સ્ટ્રીટ લાઈટ બંધ પડી

Vallabhipur, Bhavnagar | Feb 16, 2026
આજે તારીખ 16 ફેબ્રુઆરી ના રોજ વલ્લભીપુર શહેરના મેઈન હાઇવે પર થોડા સમય પહેલા લગાવેલી સ્ટ્રીટ લાઈટ બંધ પડી જતાં હાઇવે પર અંધકાર છવાયો હતો , જેના કારણે નગરપાલિકા દ્વારા નબળી ગુણવત્તા ની લાઈટો નાખવામાં આવી હોવાનું ગામ લોકોની ચર્ચાએ જોર પકડ્યું હતું.
વલ્લભીપુર: નગરપાલિકાએ હાઇવે પર થોડા સમય પહેલા નાખેલી સ્ટ્રીટ લાઈટ બંધ પડી - Vallabhipur News