Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

વલ્લભીપુર: વલ્લભીપુર નવા બનેલા આરોગ્ય કેન્દ્રમાં ઠેર ઠેર ગંદકી

Vallabhipur, Bhavnagar | Feb 14, 2026
આજે તારીખ 14 ફેબ્રુઆરી ના રોજ વલ્લભીપુર ખાતે નવી બનેલી સરકારી હોસ્પિટલમાં દર્દીઓના સગા તેમજ hospit સારવાર માટે આવતા લોકો દ્વારા પાન મસાલા ખાઈ જ્યાં ત્યાં ગંદકી ફેલાવતા હોવાનું સામે આવ્યું છે , હોસ્પિટલ પ્રશાસન દ્વારા આવા લોકો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરી જનો માંગ કરી રહ્યા છે , આ બાબતે જવાબદાર અધિકારીને પૂછતા કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો.