Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

વલ્લભીપુર: તાલુકા તથા જિલ્લામાં યોજાનારી ધોરણ10અને 12ની બોર્ડની પરીક્ષા સંદર્ભે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ

Vallabhipur, Bhavnagar | Feb 13, 2026
આજે તારીખ 13 ફેબ્રુઆરીના રોજ કલેક્ટર કચેરીની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ આગામી તારીખ 26/ 2 /2026 થી 18/ 3 /2026 દરમિયાન ધોરણ 10 અને 12ની યોજાનારી હોય તે હેતુથી વિદ્યાર્થીઓ ભય મુક્ત અને ચિંતા મુક્ત પરીક્ષા આપી શકે તે હેતુથી પરીક્ષા કેન્દ્રોની 100 મીટર ની ત્રિજ્યા માં મોટા અવાજે લાઉડ સ્પીકર બેન્ડવાજા ધ્વનિવર્ધક સાધનો પરીક્ષા કેન્દ્રમાં મોબાઇલ ફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈ જવા તથા તેનો ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે,
વલ્લભીપુર: તાલુકા તથા જિલ્લામાં યોજાનારી ધોરણ10અને 12ની બોર્ડની પરીક્ષા સંદર્ભે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ - Vallabhipur News