Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी

વલ્લભીપુર: તાલુકા પંચાયતનું બિલ્ડિંગ જર્જરિત , અરજદારો અને કર્મચારીઓના જીવ પર ખતરો

Vallabhipur, Bhavnagar | Feb 10, 2026
વલ્લભીપુર તાલુકા પંચાયત કચેરીનું બિલ્ડિંગ લાંબા સમયથી જર્જરિત થતાં અહી આવતા અરજદારો તેમજ કર્મચારીઓ પર પોપડા પડવાનો ખતરો તોળાઇ રહ્યો છે , હાલ આ કચેરી ગામડાઓના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવી રહી છે પરંતુ તાલુકા પંચાયત કચેરી પોતાના નવનિર્માણ નું મુહૂર્ત ક્યારે આવશે તેની રાહ જોઈ રહી છે , ટુંક સમયમાં આ બિલ્ડિંગ નું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ તાલુકા વાસીઓ કરી રહ્યા છે.
વલ્લભીપુર: તાલુકા પંચાયતનું બિલ્ડિંગ જર્જરિત , અરજદારો અને કર્મચારીઓના જીવ પર ખતરો - Vallabhipur News