Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

વલ્લભીપુર: પચ્છેગામાં 551 કુંડી મહા યજ્ઞનું આયોજન,ભાગવત સપ્તાહની તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ

Vallabhipur, Bhavnagar | Feb 11, 2026
અજે તારીખ ૧૧/૦૨/૨૦૨૬ ગત તારીખ 10નાં રોજ્ વલ્લભીપુર તાલુકાના પચ્છેગામાં મુરલીધર દાદાના નિજ મંદિર પ્રવેશ ઉત્સવ, 551 કુંડી મહા વિષ્ણુ યજ્ઞ અને ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન 22 ફેબ્રુઆરી, 2026ના રોજ થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમ માટે યજ્ઞ કુંડ અને કથા મંડપ સહિતની તૈયારીઓને હાલ આખરી ઓપ અપાઈ રહ્યો છે.યુવા શક્તિ ગ્રુપ પછેગામ દ્વારા તમામ શ્રદ્ધાળુઓને આ ભવ્ય ભાગવત કથાનું રસપાન કરવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
વલ્લભીપુર: પચ્છેગામાં 551 કુંડી મહા યજ્ઞનું આયોજન,ભાગવત સપ્તાહની તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ - Vallabhipur News