Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी

વલ્લભીપુર: વલ્લભીપુર-અમરેલી હાઈવે પરથી આશરે 3000થી વધુ ચપટા (180 mlબોટલો) જપ્ત

વલ્લભીપુર-અમરેલી હાઈવે પરથી ભાવનગર એલ.સી.બી. ટીમે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક ખાનગી જેટકિંગ ટેન્કરમાં છુપાવેલો 3000થી વધુ ચપટા (બોટલ)નો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને બાતમી મળી હતી કે, GJ 08 AU 5706 નંબરની મહિન્દ્રા બોલેરો પિકઅપ ગાડીમાં દારૂનો જથ્થો પસાર થવાનો છે. આ બાતમીના આધારે, પોલીસે વલ્લભીપુર હર્ષ વિલા આર્કેડ પાસેથી પસાર થઈ રહેલી શંકાસ્પદ ગાડીનો પીછો કરીને તેને ઝડપી પાડી.