Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

વલ્લભીપુર: વલ્લભીપુર આરોગ્ય કેન્દ્ર અને લાયબ્રેરી ની મુલાકાત લેતા જિલ્લા કલેકટર

Vallabhipur, Bhavnagar | Feb 12, 2026
ગત્ તારીખ 11 ફેબ્રુઆરી ના રોજ વલ્લભીપુર ખાતે નવું બનેલી સરકારી આરોગ્ય કેન્દ્રની અચાનક મુલાકાત જિલ્લા કલેકટર મનીષ બંસલ દ્વારા લેવામાં આવી હતી , હોસ્પિટલમાં તબીબોની અછત ને લઇ તાત્કાલિક તબીબો મૂકવા જણાવાયું હતું , ત્યાર બાદ પચ્છેગામ ખાતે આવેલ લાયબ્રેરી ની મુલાકાત લીધી હતી , ગામના સરપંચ ચંદુભા દ્વારા મુરલીધર દાદાની છબી આપી સ્વાગત કરાયું હતું.
વલ્લભીપુર: વલ્લભીપુર આરોગ્ય કેન્દ્ર અને લાયબ્રેરી ની મુલાકાત લેતા જિલ્લા કલેકટર - Vallabhipur News