સિહોર: શિહોર પથિકાશ્રમ પાસેથી ઇંગ્લિશ દારૂનું વેચાણ કરતા એક ઝડપાયો એકની શોધખોળ
શિહોર પથિકા આશ્રમના કમ્પાઉન્ડ પાસે ઇંગ્લિશ દારૂનું વેચાણ કરતા કિશોરભાઇ રે ભાવનગરને શિહોર પોલીસે ઝડપી પાડેલ જેની પાસેથી ઇંગ્લિશ દારૂની બોટલો 26 નંગ મળી આવેલ જેની કિંમત 5200 ગણી સિહોર પોલીસ દ્વારા ધોરણની કાર્યવાહી કરવામાં આવેલ છે અત્યારે અન્ય એક આરોપી જયેશભાઈ જેની શોધ પોલીસ દ્વારા ચાલવામાં આવેલ છે