મોરવા હડફ: જિલ્લા LCB પોલીસે નાની મોજરિ ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી એક મહિલા સામે નોંધ્યો ગુનો
જિલ્લા LCB પોલીસે મોરવા હડફના નાની મોજરિ ગામે રહેતી સુરેખાબેન પટેલના ઘરેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના ક્વાટરિયા નંગ 3 જેની કિંમત 363 રૂ.નો મુદામાલ ઝડપી પાડ્યો હતો જોકે રેડ દરમ્યાન સુરેખાબેન ઘરે હાજર ન મળી આવતા પોલીસે તેની સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે