અંજાર: સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજના સાનિધ્યમાં રતનાલથી 'પાંચધામ પદયાત્રા' નું આયોજન
Anjar, Kutch | Nov 8, 2026 અંજાર સચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના સાનિધ્યમાં 'પાંચધામ પદયાત્રા' નું આયોજન કરવામાં આવ્યું છે. પદયાત્રા તારીખ ૧૨થી ૧૫ દરમિયાન યોજાશે. આ પદયાત્રા રતનાલથી શરૂ થઈને વિવિધ ધાર્મિક સ્થળો તથા ગામોમાં થઈને આગળ વધશે રતનાલ, ગોવર્ધન પર્વત, સતાપર, ડેરી, અંજાર, ખેડોઈ, ઝરપરા, પાંચોટીયા પહોંચશે