હાલોલ: હાલોલ તાલુકાના સૂરા ગામે સામાન્ય બાબતે લોહીયાળ જંગ, કાકાના પુત્રએ જ યુવક પર ચપ્પુ વડે હુમલો કર્યો
હાલોલ તાલુકાના સૂરા ગામેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પરસ્પરના પારિવારિક સંબંધોને લાંછન લગાવતી એક ઘટનામાં યુવક પર તેના જ કાકાના પુત્રએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.