Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

હાલોલ: સમગ્ર દેશભરમાં આજથી રમજાન માસનો પ્રારંભ થયો,હાલોલમાં મુસ્લિમ બિરાદરો ઈબાદતમાં લીન થયા

Halol, Panch Mahals | Feb 19, 2026
આજથી સમગ્ર દેશભરમાં મુસ્લિમ સમુદાયના પવિત્ર તહેવાર એવા રમઝાન માસનો પ્રારંભ થયો છે.ઈસ્લામ માં પવિત્ર મહિનો એટલે રમજાન ઇસ્લામી કેલેન્ડર ચંદ્રની ચાલ પ્રમાણે આવે છે એ મુજબ ૧૯ ફેબ્રુઆરીથી રમજાન મહિનાનો પ્રારંભ થતા હાલોલમાં પણ મુસ્લિમ બિરાદરો ઇબાદતમાં વ્યસ્ત બન્યા છે.જેમા નાના ભૂલકાઓ પણ ઇબાદતમાં લિન થયા છે