Public App Logo
Jansamasya
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire

હાલોલ: હાલોલ તાલુકાના શિવરાજપુર ગામે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરાતા વિવાદ સર્જાયો

Halol, Panch Mahals | Feb 18, 2026
હાલોલના શિવરાજપુર ગામે આજે બુધવારના રોજ મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડના જાંબુઘોડા ડિવિઝનના એન્જિનિયર એસ. એમ. શૂરતી ની હાજરીમા શિવરાજપુર ગામમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરાતા વિવાદ સર્જાયો છે. કોન્ટ્રાક્ટર પોલીસ બંદોબસ્ત સાથે પહોંચતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. વિરોધ સ્વરૂપે ગામના દુકાનદારોએ દુકાનો સજડ બંધ રાખી અને શિવરાજપુર પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરી હતી.
હાલોલ: હાલોલ તાલુકાના શિવરાજપુર ગામે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરાતા વિવાદ સર્જાયો - Halol News