Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

હાલોલ: હાલોલના બાસ્કા નજીક બાઇક અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત,બાઇક ચાલકની હાલત ગંભીર હોવાથી વડોદરા રીફર કરાયો

Halol, Panch Mahals | Feb 21, 2026
હાલોલના બાસ્કા નજીક આવેલ પોલિકેબ કંપનીના ગેટ નંબર ત્રણ પાસે તા.20 ફેબ્રુઆરી શુક્રવારના રોજ મોડી સાંજે બાઇક અને રિક્ષા વચ્ચે અથડામણ થતાં અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં વડોદરા ના માંજલપુર નો બાઇક ચાલક રાકેશભાઈ મનુભાઈ પટેલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.જેમને વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યા હતા
હાલોલ: હાલોલના બાસ્કા નજીક બાઇક અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત,બાઇક ચાલકની હાલત ગંભીર હોવાથી વડોદરા રીફર કરાયો - Halol News