Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
Haryana
Crimenews
Bareilly
Breaking
Election
Politics
उत्तराखंड

હાલોલ: ગોપીપુરા ગામના ભિખાપુરા વિસ્તારમા હડકાયેલા શ્વાને આતંક મચાવતા મહિલા,એક સગીરા તેમજ એક બકરાને બચકા ભર્યા

Halol, Panch Mahals | Feb 18, 2026
હાલોલના ગોપીપુરા ગામના ભિખાપુરા વિસ્તારમા તા.17 ફેબ્રુઆરી મંગળવારના રોજ એક હડકાયેલા શ્વાને આતંક મચાવતા એક મહિલા,એક સગીરા તેમજ એક બકરાને બચકા ભર્યાની ઘટના સામે આવી છે.મીરાબેન રાઠવા અને રોહિણી રાઠવાને આ હડકાયેલા શ્વાને બચકા ભર્યા હતા, જેમાં મીરબેન ને હાથ માં ઇજાઓ પહોંચી હતી, જ્યારે રોહિણી ને ખભા માં ઇજાઓ પહોંચી હતી.
હાલોલ: ગોપીપુરા ગામના ભિખાપુરા વિસ્તારમા હડકાયેલા શ્વાને આતંક મચાવતા મહિલા,એક સગીરા તેમજ એક બકરાને બચકા ભર્યા - Halol News