Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

હાલોલ: હાલોલ બસ સ્ટેન્ડ વિસ્તારમા ટ્રાફીક સમસ્યાને લઇ હાલોલ ટાઉન પોલીસ અને પાલીકાની ટીમ દ્વારા અડચણ રૂપ દબાણો દૂર કરવામા આવ્યા

Halol, Panch Mahals | Feb 19, 2026
હાલોલ બસસ્ટેન્ડ નજીક કણજરી રોડ ચોકડીથી પોલીસ ચોકી સામે સુધીના વિસ્તારમા ટ્રાફીક સમસ્યાને લઇ હાલોલ ટાઉન પોલીસ અને નગર પાલીકાની ટીમ દ્વવારા તા.18 ફેબ્રુઆરી બુધવારના રોજ આ વિસ્તારના અડચણ રૂપ દુકાન એની આગળના ઓટલા તોડી દબાણો દૂર કર્યા હતા.આથી એક માસ પહેલા હાલોલ ટાઉન પોલીસ મથકે જિલ્લા પોલીસ વડા ની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો હતો જેમા મોટા ભાગની ફરીયાદ અને રજુઆત નગરમા ગેરકાયદેસર દબાણો અને આડેધડ પાર્કિંગ અને ટ્રાફિક સમસ્યાની હોવાથી દબાણો દૂર કર્યા હતા
હાલોલ: હાલોલ બસ સ્ટેન્ડ વિસ્તારમા ટ્રાફીક સમસ્યાને લઇ હાલોલ ટાઉન પોલીસ અને પાલીકાની ટીમ દ્વારા અડચણ રૂપ દબાણો દૂર કરવામા આવ્યા - Halol News