Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka
Aap

હાલોલ: હાલોલ શ્રી શ્રીમાળી સોની સમાજ દ્વારા હોળી રસિયા ફુલ ફાગ ઉત્સવ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવાયો હતો

Halol, Panch Mahals | Feb 19, 2026
હાલોલના ચોક્સી બજાર ખાતે તા.18 ફેબ્રુઆરી બુધવારના રોજ રાત્રિના સમયે શ્રી શ્રીમાળી સોની સમાજ દ્વારા હોળી રસિયા ફુલ ફાગ ઉત્સવ ઉજવાયો હતો.જેમાં વિશ્વ પ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશ મંદિર,કંકરોલીના વર્તમાન વલ્લભાચાર્યજીના તુતિય પીઠના યુવરાજ પ.પૂ.વેદાંતકુમાર મહોદયશ્રીની ઉપસ્થિટીમા ફુલ ફાગ હોળી રશિયાનો મહોત્સવ ઉજવાયો હતો.આ કાર્યક્રમમા હાલોલ છગન મગન લાલજી મંદિર ના કીર્તન કરો દ્વારા ફાગ રસિયાની રમઝટ બોલાવી હતી જેને લઇ ઉપસ્થિત કાંકરોલી યુવરાજ પણ આનંદીત થયા હતા