Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

હાલોલ: હાલોલ પંથકમા વાદળછાયું વાતાવરણ સર્જાયું,ઠંડા પવનો સાથે અમી છાંટણા પડ્યા, ખેડૂતો ચિતામાં મુકાયા

Halol, Panch Mahals | Feb 20, 2026
હાલોલ પંથકમાં આકાશ વાદળછાયું બન્યું હતું અને ઠંડા પવનો ફૂંકાયા હતા.ગઈ કાલે રાત્રે અંદાજે 11 વાગ્યે વરસાદી છાંટા પડ્યા હતા, જ્યારે આજે શુક્રવારે વહેલી સવારે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. સવારે આશરે 10 વાગ્યે ફરી એકવાર વરસાદી ઝાપટું આવતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.વાતાવરણમાં આવેલા આ અચાનક પરિવર્તનને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.