અંજાર: આરટીઓ અંજાર દ્વારા ગોલ્ડન અને સિલ્વર નંબરોનું રી-ઓક્શન યોજાશે
Anjar, Kutch | Nov 9, 2026 પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, અંજાર-કચ્છ દ્વારા ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, એલ.એમ.વી. કાર અને ટ્રાન્સપોર્ટ વાહનો માટે અગાઉના બાકી રહેલા પસંદગીના ગોલ્ડન અને સિલ્વર નંબરોનું રી-ઓક્શન યોજાશે.